અમદાવાદની ઓળખ સમાન વિખ્યાત ‘નમસ્તે સર્કલ’ની ભવ્ય પરંપરા હવે ફ્રાન્સની રાજધાની પેરિસની ધરતી પર પણ ઝળહળી ઊઠી છે. પેરિસમાં આયોજિત ભવ્ય મંદિર મહોત્સવના શુભારંભ પૂર્વે ભારતીય સંસ્કૃતિના સદ્ભાવ, શાંતિ અને આતિથ્ય સત્કારના પ્રતીક સમું કલાત્મક ‘નમસ્તે’ શિલ્પ આકાર પામ્યું છે. આ અદભુત સ્થાપત્યનું વિધિવત અનાવરણ કરવામાં આવ્યું છે, જેણે યુરોપમાં રહેતા ભારતીય સમુદાય અને સનાતન સંસ્કૃતિના પ્રેમીઓમાં ભારે ઉત્સાહ અને ગૌરવની લહેર જગાડી છે.
ફ્રાન્સમાં ચમકી અમદાવાદની પરંપરા: પેરિસ મંદિર મહોત્સવ પહેલાં ભારતીય સંસ્કૃતિના પ્રતીક ‘નમસ્તે સર્કલ’ શિલ્પનું અનાવરણ!
Nirav Kamdar
02 Sep, 2026 | 06:29 PM
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ